રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૪માં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૪માં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૪માં વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વોર્ડનં.૪ ભાજપ શહેર મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખશ્રી સોનલબેન ચોવટિયા, શહેર ભાજપ ઉપપ્રમુખશ્રી અશોકભાઈ લુણાગરિયા, વોર્ડ પ્રભારીશ્રી દીપકભાઈ પનારા, વોર્ડ પ્રમુખશ્રી સી.ટી.પટેલ, વોર્ડ મહામંત્રીશ્રી કાનાભાઈ ઉધરેજા, શ્રી દિનેશભાઈ ચૌહાણ, વોર્ડનં.૪નાં કોર્પોરેટરશ્રીઓ શ્રી કંકુબેન ઉધરેજા, શ્રી નયનાબેન પેઢડીયા, શ્રી કાળુભાઈ કુંગશીયા, શ્રી પરેશભાઈ પીપળીયા, વોર્ડનાં બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી કાનાભાઈ ડંડયા, બક્ષીપંચનાં પ્રભારીશ્રી હિતેશભાઈ ગોહિલ, શહેર બક્ષીપંચનાં મંત્રીશ્રી દિલીપભાઈ બોરિયા, યુવા મોરચા પ્રમુખશ્રી હિતેશભાઈ મઠીયા, મહિલા મોરચા પ્રમુખશ્રી રાજેશ્રીબેન માલવીયા, શિક્ષણ સમિતિના સદસ્યશ્રી રવિભાઈ ગોહિલ તથા વોર્ડનં.૪નાં તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.