જસદણ તાલુકાના વીરનગર ગામે લમ્પી વાયરસની રસી ઘરે અને વાડીએ જઈ જઈને આપવાની કામગીરી શરૂ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lxl75motyqulhbpe/" left="-10"]

જસદણ તાલુકાના વીરનગર ગામે લમ્પી વાયરસની રસી ઘરે અને વાડીએ જઈ જઈને આપવાની કામગીરી શરૂ


જસદણ તાલુકાના વીરનગર ગામે લમ્પી વાયરસની રસી ઘરે અને વાડીએ જઈ જઈને આપવાની કામગીરી શરૂ

આજે તારીખ 9/8/2022 ના રોજ વીરનગર ગામમાં લમ્પી રોગ ગાયો અને બળદો મા જોવા મળી રહ્યો છે તેની સારવાર માટે 1962 એમ્બ્યુલન્સ ની ટિમ દ્વારા દરેક ખેડૂતો ની વાડીયે- વાડીયે જઈને સારી એવી સારવાર આપવાની કામગીરી કરી રહ્યા છે.તેમજ ગામના બિનવારસી પશુઓની પણ સારવાર કરવામા આવી.તેમજ સરકાર શ્રી દ્વારા મફત સારવાર તેમજ દવા આપવાની કામગીરી તેમજ 1962 એમ્બ્યુલન્સ ટીમની સારી સેવાથી ઘણા બધા પશુ ધારકોને રાહત મળી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]