જસદણ શહેરમાં હાલના સમયમાં લંપી વાયરસ થી ગાય માતા સહિતના અન્ય નિર્દોષ પશુધન અકાળે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8i9zfpno6s3axsoi/" left="-10"]

જસદણ શહેરમાં હાલના સમયમાં લંપી વાયરસ થી ગાય માતા સહિતના અન્ય નિર્દોષ પશુધન અકાળે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે


સંસ્થાના ટ્રસ્ટીઓ દ્રારા ડેટોલ મિશ્રિત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો
લંપી વાયરસથી ગાય માતાને બચાવવાનો નિ:સ્વાર્થ પ્રયત્ન.
જસદણ શહેરમાં હાલના સમયમાં લંપી વાયરસ થી ગાય માતા સહિતના અન્ય નિર્દોષ પશુધન અકાળે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ત્યારે ગાય માતાના શરીરમાં છંટકાવ કરવા માટે જીવદયાના શુભ આશય સાથે નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પ્રાગજીભાઈ ઠકરાળ અને શ્રી હસમુખભાઈ કેશવલાલ ગાંધી એ રખડતા અબોલ જીવોને ડેટોલ મિશ્રિત પાણીનો છંટકાવ કરી જીવદયા પ્રેમ વ્યક્ત કર્યો હતો.
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]