પોલીસને જોઇ ભાગેલા શખ્સ પાસેથી પિસ્ટલ, કારતૂસ મળ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lljomesh7gjtm0gk/" left="-10"]

પોલીસને જોઇ ભાગેલા શખ્સ પાસેથી પિસ્ટલ, કારતૂસ મળ્યા


હુડકો ચોકડી, માંડાડુંગર પાસેથી બે શખ્સ હથિયારો સાથે પકડાયા

મારામારીના​​​​​​​ ગુનામાં ફરાર આરોપીને હથિયાર સાથે ઝડપી લીધો

શહેરના હુડકો ચોકડી તેમજ માંડાડુંગર વિસ્તારમાંથી બે શખ્સને ગેરકાયદેસર પિસ્ટલ તેમજ જીવતા કારતૂસ સાથે ભક્તિનગર પોલીસે અને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]