સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/px0wymeyxjr8dsod/" left="-10"]

સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી


થોરાળા વિસ્તારમાં 3 વર્ષ પહેલાં બનેલી ઘટનામાં પોક્સો કોર્ટનો ચુકાદો

રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના 3 વર્ષ જૂના કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]