ગુજરાત માં દિવસે ને દિવસે હાર્ટ એટેક ના કેશ માં વધારો જોવા મળી રહ્યો છે ફરી વધુ બે નું થયું મૃત્યુ હાર્ટ એટેક થી - At This Time

ગુજરાત માં દિવસે ને દિવસે હાર્ટ એટેક ના કેશ માં વધારો જોવા મળી રહ્યો છે ફરી વધુ બે નું થયું મૃત્યુ હાર્ટ એટેક થી


રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ બે મોત
વલસાડમાં કંડક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો
ચાલુ બસમાં કંડકટરની તબિયત અચાનક લથડી હતી

સારવાર દરમિયાન કંડક્ટરનું મોત નિપજ્યું
બનાસકાંઠામાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
ખેમાભાઈ સેભરા નામના યુવકનુ હાર્ટ એટેકથી મોત
નોકરી માટે નિકળ્યો, અચાનક રસ્તા પર ઢળી પડ્યો
પાલનપુરના ધાણધા ગામનો રહેવાસી હતો યુવક


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.