પ્રથમ વાર મતદાન કરનારા યુવા મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ - At This Time

પ્રથમ વાર મતદાન કરનારા યુવા મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ


પ્રથમ વાર મતદાન કરનારા યુવા મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ

અમરેલી તા.૦૭ મે, ૨૦૨૪ (સોમવાર) જિલ્લાના વિવિધ વિસ્તારનાા મતદાન મથકો ખાતે ૮૫+ ઉંમરના મતદારોને મતદાન કરવા માટે વ્હીલ ચેર અને સહાયકો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લાભરમાં યુવા મતદારો (પ્રથમ વાર મતદાન કરનારા મતદાતા)એ ઉત્સાહભેર પ્રથમ વાર મતદાન કર્યુ હતુ. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે “હું ભારત છું, અચૂક મતદાન”, “મતદાન કર્યુ નથી તો અત્યારે જ મતદાન કરો”, “ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા આપનું યોગદાન આપો” સહિતની ઓડિયો ક્લીપ જોડી મતદાન માટે જાગૃત્તિ લાવવામાં આવી. વિવિધ મતદાન મથકો પર સેલ્ફી બુથ બનાવવામાં આવ્યા, મતદારોએ મતદાન કરી તે સેલ્ફી બુથ પર પોતાનો ફોટોગ્રાફ ક્લિક કરાવ્યા હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.