જસદણ વિંછીયા તાલુકા,શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર ને સેવા સદન જસદણ મુકામે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

જસદણ વિંછીયા તાલુકા,શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર ને સેવા સદન જસદણ મુકામે આવેદનપત્ર આપવામાં આવ્યું


આજ રોજ તારીખ ૨૨/૦૬/૨૦૨૨ ના રોજ જસદણ વિંછીયા તાલુકા,શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સામે કિન્નાખોરી રાખી ઇડી મારફતે તપાસ કરાવી હેરાનગતિ બંધ કરવા, રાહુલ ગાંધી સામે જે આ આક્ષેક કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણાં અને ખોટી રીતે ઊભા કરેલા નેસનલ herald કેસના સમન્સ પાઠવી જે રીતે પગલાં ભરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી કોઈપણ જાતના આધાર પુરાવા કે હકીકતોના આધાર વગર ઈડી દ્વારા વ્યક્તિગત દ્વેશ રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ થઈ રહ્યો છે, જે અત્યંત પડકારજનક બાબત છે, તે બાબતે ડેપ્યુટી કલેકટર સાહેબ ને સેવા સદન જસદણ મુકામે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.