ગુજરાત રાજ્ય ના બજેટ મહત્વ ની જાહેરાત 8નગરપાલિકાઓને મહાનગરપાલિકા ફેરવાશે - At This Time

ગુજરાત રાજ્ય ના બજેટ મહત્વ ની જાહેરાત 8નગરપાલિકાઓને મહાનગરપાલિકા ફેરવાશે


ગુજરાત રાજ્ય ના બજેટ મહત્વ ની જાહેરાત 8નગરપાલિકાઓને મહાનગરપાલિકા ફેરવાશે

ગુજરાત રાજ્યના બજેટ મહત્વ ની જાહેરાત કરવામાં આવી જેમાં માં નવી આઠ મહાનગરપાલિકા બનશે
8 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાની થશે દરખાસ્ત
નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણા ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે
ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા 16 પર પહોંચશે.
રાજ્યના બજેટ દરમિયાન થઈ મહત્વની જાહેરાત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.