આજે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર નગરપાલિકા ખાતે વપરાયેલી ગ્રાન્ટ તથા ગટર વ્યવસ્થા અંગેના પ્રશ્ને આવેદન પાઠવવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zj42flstdcsmfjpe/" left="-10"]

આજે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર નગરપાલિકા ખાતે વપરાયેલી ગ્રાન્ટ તથા ગટર વ્યવસ્થા અંગેના પ્રશ્ને આવેદન પાઠવવામાં આવ્યું


આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર ને સિહોર નગરપાલિકા માં વર્ષ 2023 માં સરકાર શ્રી દ્વારા આપવાના આવેલી જુદીજુદી ગ્રાન્ટ ક્યાં ક્યાં વાપરવામાં આવી તેમજ સિહોર માં કરોડો રૂપિયા વાપર્યા છતાં ગટર ઉભરાતી હોય જેનું નિરાકરણ લાવવામાં આવે તેમજ રોડ રસ્તા પરના ખાડા, ઠેરઠેર ગંદકી ની સમસ્યાનો પાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા, કરીમભાઇ સરવૈયા છોટુભા રાણા,રાજુભાઈ ગોહેલ ,ધવલ પલાણીયા,માનસંગ ડોડીયા , ડી પી રાઠોડ,જાહિદખાન બલોચ ભાવીન મહેતા પાર્થ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]