*ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઇડર પોલીસ.* - At This Time

*ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઇડર પોલીસ.*


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં પ્રોહી તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારુ સુચના આપેલ હોઈ જે અનુસંઘાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડરનાઓએ ઇડર પો.સ્ટે વિસ્તાર માં દારૂ,જુગાર,તથા આર્મસ એકટ જેવા ગુન્હા શોધી કાઢવા કરેલ સુચના આધારે અમો પી.એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટરનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરીમા હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ બ.નં-૩૫૪ તથા અ.પો.કોન્સ નીકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં- ૧૨૦૫ તથા આ.પો.કો દિપકસિંહ ભિખુસિંહ બ.ન-૦૭૬૩ તથા આ.પો.કો કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં-૧૦૪ તથા આ.પો.કો.મયુરસિંહ દીલીપસિંહ બ.નં-૦૭૬૭ એ રીતેના પો.સબ.ઇન્સ પી.એમ.ઝાલા સાહેબનાઓ સાથે ઇડર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ જે બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતા એક ઇસમને ઝડપી પાડેલ જેના કબજાની એક કાળા કલરની ફોરચુનર ગાડી નંબર - જીજે-૧૮- બીસી-૬૮૯૯ માં જોતા ભારતીય બનાવટની ઇન્ગ્લીશ દારુ/બીયરની કુલ બોટલ/ટીન નંગ-૧૨૮૪ જેની કિ.રૂ.૧,૮૦,૨૧૬/- નો પ્રોહી મુદામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર પ્રોહી કેસ શોધી કાઢી ઈડર પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૫૮૪/૨૦૨૪ પ્રોહિ એકટ કલમ.૬૫ એઇ, ૮૧,૯૮ મુજબ ગુન્હો રજી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.તા.૧૦/૦૫/૨૦૨૪

કબ્જે કરેલ મુદદામાલ -

(૧) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ- ૧૨૮૪ કી.રૂ.૧,૮૦,૨૧૬/-

(૨) એક કાળા કલરની ટોયોટો કંપનીની ફોરચુનર ગાડી નંબર - જીજે-૧૮-બીસી-૬૮૯૯ જેની કિંમત રૂપીયા -૮,૦૦,૦૦૦/-

પકડાયેલ આરોપી -

ગુજરાત પોલીસ

(૧) મનુભાઈ પુનાભાઈ મનાત ઉ.વ.૩૫ રહે.બોરનાળા, ખાખરધરા તા.ભીલોડા જી.અરવલ્લી

પકડવાના બાકી આરોપીઓ -

(૧) વંસતભાઈ સુરજીભાઈ બરડા રહે.જેશીંગપુરા તા.ભીલોડા જી.અરવલ્લી

(૨) ગણેશભાઈ લાલાભાઈ ગામેતી રહે.કણબઈ તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન)

સારી કામગીરી કરનાર ટીમ -

(૧)પો.સબ.ઈન્સ પી.એમ.ઝાલા

(૨) અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ બ.નં-૩૫૪

(૩) આ.પો.કોન્સ દિપકસિંહ ભિખુસિંહ બ.ન-૦૭૬૩ (૪) અ.પો.કોન્સ નીકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૧૨૦૫

(૫) આ.પો.કો કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં-૧૦૪

(s) આ.પો.કો.મયુરસિંહ દીલીપસિંહ બ.નં-૦૭૬૭

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.