પોરબંદરનું ગૌરવ; કડછ ગામના દેવ કડછાએ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો - At This Time

પોરબંદરનું ગૌરવ; કડછ ગામના દેવ કડછાએ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો


પોરબંદરના કડછ ગામના રહેવાસી ભરતભાઈ કડછાના પુત્ર દેવભાઈએ સુરત ખાતે આયોજિત ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં અંડર 12 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મળેવ્યો. અમદાવાદ ખાતે આયોજિત થનાર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પોરબંદરનું ગૌરવ વધારશે.
રિપોર્ટ : દિનેશ કારાવદરા
પોરબંદર એટ ધીસ ટાઇમ ન્યૂઝ


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.