ભારે વરસાદ ને પગલે બરડા ડુંગર માંથી ઝરણાં વહેતા થયા - At This Time

ભારે વરસાદ ને પગલે બરડા ડુંગર માંથી ઝરણાં વહેતા થયા


પોરબંદર જિલ્લા માં સતત ચાર દિવસ થી વર્ષી રહેલા વરસાદ ના પગેલ પોરબંદર સહીત ગ્રામીય વિસ્તારોમાં મેંઘમહેર જોવા મળી રહ્યી છે જેને પગલે ખેડૂતો માં ખુશી જોવા મળી રહી હતી તો બીજી તરફ પોરબંદર ના બરડા પંથકમાં નદી વોકડા ડેમોમાં નવા નીર ની આવક પણ જોવા મળી રહ્યી હતી. ત્યારે બરડા ડુંગર માંથી ઝરણાં વહેતા થતા રમણીય દ્રષયો સર્જયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.