બરવાળાના ચોકડી ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત - At This Time

બરવાળાના ચોકડી ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત


બરવાળાના ચોકડી ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત

બરવાળાના ચોકડી ગામમાં રહેતા સોહમ નિતેશભાઈ ગોરસવાનું પાદરમાં રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં પડી જતા થયું બાળકનું મોત થયુ છે, ત્યારે આ બાળકના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી બાળકને બરવાળાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણ થતાં નાના એવા ચોકડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.