મારા પરમ મિત્ર મલેક મૈયુદ્દીનભાઈ ના પિતાશ્રી મલેક હકીમ ભાઈ હમીદભાઈ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ. - At This Time

મારા પરમ મિત્ર મલેક મૈયુદ્દીનભાઈ ના પિતાશ્રી મલેક હકીમ ભાઈ હમીદભાઈ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.


મારા પરમ મિત્ર મલેક મૈયુદ્દીનભાઈ ના પિતાશ્રી મલેક હકીમ ભાઈ હમીદભાઈ નો જન્મદિવસ હોવાથી વોટ્સએપ અને ફેસબુક પર શુભેચ્છાઓ ની વર્ષા વર્ષી રહીછે ત્યારે હું પત્રકાર અરવિંદભાઈ ખાંટ પણ મારા સમગ્ર મિત્રમંડળ અને પરિવાર વતી સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને પ્રગતિશીલ જીવનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.