સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ડોગ અને કેટ માટે ફ્રી નિદાન કેમ્પ - At This Time

સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ડોગ અને કેટ માટે ફ્રી નિદાન કેમ્પ


*સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ડોગ અને કેટ માટે ફ્રી નિદાન કેમ્પ*

અમને જણાવતા આનંદ થાય છે કે બોટાદ જિલ્લામાં સૌપ્રથમ વખત એનિમલ કેર વેટનરી ક્લિનિક નો ઉદ્ઘાટન તારીખ 1 12 2022 ના રોજ થઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગને ઉજવણીના ભાગીદાર થવા આપને આમંત્રિત કરીએ છીએ

*🐕‍🦺🐈🐕‍🦺ઉદ્ઘાટનના દિવસે ફ્રી નિદાન, ફ્રી ડિવોરર્મિંગ, ફ્રી હડકવા વિરોધી રસી*

👉ઉદ્ઘાટન નો સમય 10:30 કલાકે

👉નિદાન કેમ્પ સમય 3:00pm થી 6:00pm

🦮🐈 ફ્રી નિદાન કેમ્પમાં ભાગ લેવા માટે ડોગ અને કેટ નું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે
મોબાઈલ નંબર 9737883900

ડૉ. સાવન.બી થડોદા
(વેટેનરી સર્જન એન્ડ રેડીયોલોજિસ્ટ)
*☎️ 98248 33780*

🌏દુકાન નંબર - 58,પહેલામળે પાશ્વનાથ કોમ્પ્લેક્સ એસ.ટી ડેપો પાળીયાદ રોડ બોટાદ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.