બોટાદ શહેર માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ના સમર્થન માં પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન ની ઉપસ્થિતિ માં ભવ્ય રોડ શો યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2f5aiwhaet6wvckd/" left="-10"]

બોટાદ શહેર માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ના સમર્થન માં પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન ની ઉપસ્થિતિ માં ભવ્ય રોડ શો યોજાયો


બોટાદ શહેર માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ના સમર્થન માં પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન ની ઉપસ્થિતિ માં ભવ્ય રોડ શો યોજાયો

બોટાદ શહેર માં પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ની ઉપસ્થિતિ માં જન મેદની ઉમટી પડી

સમગ્ર ગુજરાત માં ચુંટણી ને લઈને
આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બોટાદ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ના સમર્થન પંજાબ ના મુખ્ય મંત્રી શ્રી નો જ્યોત ગ્રામ સર્કલ થી રોડ શો પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યામાં લોકો ની જનમેદ ની ઉપડી પડી હતી જેમાં બોટાદ ના યુવાનો વડીલો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ માં બોટાદ ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા/જીલ્લા પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ/તેમજ દરેક તાલુકા ના નાના મોટા કાર્યકરો હોદેદારો પ્રમુખ શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]