વટવા વિધાનસભા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાંના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

વટવા વિધાનસભા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાંના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું


વટવા વિધાનસભા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાંના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું....

સૌ નગર જનો ની હાજરી માં માતાજીના દર્શન સહ આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો....

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ અને અમદાવાદ શહેરના મહામંત્રી ભુષણભાઈ ભટ્ટ, ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ, ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, ધારાસભ્ય પાયલબેન કુકરાણી, ધારાસભ્ય કંચનબેન રાદડીયા તથા વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લેવામાં આવ્યો હતો....

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.