જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત સલ્મ વિસ્તાર માં બાળકો ને આઇસ ક્રીમ કોન /નાસ્તો ખવડાવવા માં આવ્યો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત સલ્મ વિસ્તાર માં બાળકો ને આઇસ ક્રીમ કોન /નાસ્તો ખવડાવવા માં આવ્યો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત સલ્મ વિસ્તાર માં બાળકો ને આઇસ ક્રીમ કોન /નાસ્તો ખવડાવવા માં આવ્યો

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન અને જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ સેવા દિન ઉજવણી અંતર્ગત ચિ. ઓમ રાકેશભાઈ સાપરા અને ચિ. વિહા નિરવ ભાઈ ભીકડીયા (ભીકડીયા ડેન્ટલ ક્લિનિક - સુરત) ના સૌજન્યથી જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ જેમાં તુરખા રોડ વિસ્તારમાં માં આવેલ ઝૂંપડપટ્ટી ના ૧૦૦ ઉપરાંત બાળકો ને ઉનાળામાં ઠંડક આપતા આઈસ્ક્રીમ કોન ખવડાવી સાચા અર્થમાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જ્યારે બોર્ડ મેમ્બર સંજય ભાઈ ઝાંઝરૂકિયા ના જન્મ દિન નિમિત્તે પશુઓ ને લીલો ઘાસ ચારો અને સ્વ.અમૃતા બેન પરમાર ની પુણ્યતિથિ નિમિતે બાળકો ને દાબેલી નાસ્તો ખવડાવવા માં આવેલ આજના ઉજવણી કાર્યક્રમ પ્રસંગે જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ઉપપ્રમુખ કેતનભાઈ રોજેસરા, યુનિટ ડાયરેક્ટર ગ્રીન મેન સી. એલ.ભીકડીયા , પ્રોજેકટ ચેરમેન વિજય ભાઈ વાળા અને દર્શન ભાઈ પટેલ ,સેક્રેટરી દીપકભાઈ માથુકિયા , જયદીપભાઈ પરમાર , મુકેશભાઈ જોટાણીયા ,કલ્પેશભાઈ નંદાણી ઉપસ્થિત રહેલ

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.