સાબરકાંઠા ના મોટા સમાચાર. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kxh7cvzzmuirkple/" left="-10"]

સાબરકાંઠા ના મોટા સમાચાર.


સાબરકાંઠા ઈડર બ્રેકિંગ...

ઈડર નાનરસિંહપુરા અને પૂર્થ્વિપુરા ત્રણ રસ્તા નજીક ખેતરની વાડ માં યુવતીની હત્યા કરી લાશને સળગાવવાનો પ્રયાસ...

કોઈક અજાણી યુવતીની હત્યા કરી લાશને અર્ધી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન...

અર્ધ સળગેલી હાલતમાં યુવતીની લાશ ખેતરની વાડ માં પાસે મડતા ચકચાર...

જિલ્લા એલ.સી.બી એ.સો.જી ઈડર ડી.વાઈ.એસ.પી નો કાફલો ઘટના સ્થળે પહોચ્યો...

ફોરેન્સિક ટીમ સાથે રાખી ધટના સ્થળનું પંચનામુ કરવામા આવ્યું...

આશરે ૨૦ વર્ષીય યુવતીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર...

અજાણી યુવતીની લાશ મળતાં લોકોનો ટોળેટોળા ઉમટી પડ્યા...

અર્ધ સળગેલી હાલતમાં લાશ મળતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો...

આશોકનાયી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]