વિસાવદર મા લોભિયા હોયત્યાં ધુતારા ભૂખે નો મરે રૂપિયા આઠ લાખ ઉપર ની છેતર પિંડીની ફરિયાદ દાખલપોલીસ દ્વારા તુરંત કાર્ય વાહી કરીને એક આરોપી ઝડપી પાડ્યો - At This Time

વિસાવદર મા લોભિયા હોયત્યાં ધુતારા ભૂખે નો મરે રૂપિયા આઠ લાખ ઉપર ની છેતર પિંડીની ફરિયાદ દાખલપોલીસ દ્વારા તુરંત કાર્ય વાહી કરીને એક આરોપી ઝડપી પાડ્યો


વિસાવદર મા લોભિયા હોયત્યાં ધુતારા ભૂખે નો મરે રૂપિયા આઠ લાખ ઉપર ની છેતર પિંડીની ફરિયાદ દાખલપોલીસ દ્વારા તુરંત કાર્ય વાહી કરીને એક આરોપી ઝડપી પાડ્યો

વિસાવદર પોલીસમા રૂપિયા આઠલાખઓગણ સીતેર હજાર સાતસો ઉપર ની છેતરપિંડી નીચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વિસાવદર પોલીસ દ્વારા એક આરોપીને પકડી પડ્યો પોલીસ માંથી પ્રાપ્ત વિગત અનુસાર વિસાવદર તાલુકા ના જાંબુડા ગામના અને હાલ સુરત રહેતા તૃપ્તિબેન નરસીભાઈ ટાંક (કડિયા કુંભાર )ઉંમર વર્ષ 37દ્વારા વિસાવદર પોલીસ મા વડોદરા ખાતે રહેતા અર્પિતહિતેશ બ્રહમભટ્ટ (2)હિતેશસોમા બ્રહ્મમભટ્ટ (3)ઈલાહિતેશબ્રહ્મમભટ્ટ (4)હાર્દિકહિતેશ બ્રહ્મમભટ્ટ એમ ચાર વિરુદ્ધ ફરિયાદી તૃપ્તિબેનને વિશ્વાસ મા લઈને ગ્રે માર્કેટ અન લિસ્ટેડ શેરમા રોકાણ કરાવીને વધુ વળતર મળશે તેવી લાલચ આપતાં ફરિયાદી દ્વારા બીજા પણ બે બહેનો ને પણ સારુ વળતર મળશે તેવી વાત કરતા વિસાવદર મા રહેતા જાગૃતિબેન રતિભાઈ મોવલીયા તેમજ ભરતી બેન રાજેશભાઈ સોલંકી દ્વારા પણ ગ્રે માર્કેટ મા પોતાના રૂપિયા નું રોકાણ કરેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા ત્રણભોગબનનાર ની ચાર ઈસમો વિરુદ્ધ આઈ પીસી 406/420/409/સહિત ની ફરિયાદ લઈને ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી કરીને આરોપી અર્પિત બ્રહ્મમ ભટ્ટ ને ઝડપીપાડેલ છે ઝડપાયેલ આરોપીના કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરેલ છે ત્યારે આરોપીને કોર્ટ મા રજુકરી રિમાન્ડ મા લેવાની તેજવીજ હાથ ઘરેલ છેકેસની વધુ તપાસ વિસાવદર ના પીઆઈ આર બી ગઢવી ચલાવીરહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.