મહિસાગર : ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર દેશની સરકારના સંયુક્ત સહકાર થી અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાન ના મંદિરના દર્શનનો કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kadana-10/" left="-10"]

મહિસાગર : ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર દેશની સરકારના સંયુક્ત સહકાર થી અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાન ના મંદિરના દર્શનનો કાર્યક્રમ યોજાયો.


બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર દેશની સરકારનાં સંયુક્ત સહકારથી અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાન ના મંદિરના દર્શનનો કાર્યક્રમ યોજાયો.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર દેશની સરકારનાં સંયુક્ત સહકારથી અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાન ના મંદિરના દર્શન નો કાર્યક્રમ રાખેલ હતો જેમા દાહોદ લોકસભા મત વિસ્તાર માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર અને પાર્ટીના સંયુક્ત સહકારથી તારીખ ૧૮/૦૨/૨૦૨૪ થી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ સુધી આસ્થા ટ્રેન દાહોદ થી અયોધ્યા ૧૩૮૪ જેટલા ભક્તજનો એ રામ ભગવાનના દર્શન માટે આયોજન થયેલ જેના ભાગરૂપે આસ્થા ટ્રેનની અંદર મુસાફરી કરવામાં આવી.
કોઈ પણ જાતના નિર્વિઘ્ને ૧૮/૦૨/૨૦૨૪ થી ૨૨/૦૨/૨૦૨૪ સુધીનો પ્રવાસ સૌથી સૂંદર રહ્યો સાથે સાથે ઘણા એવા વડીલ ભક્તો યુવાનો બહેનો આ કાર્યક્રમની અંદર જોડાયા રામ ભગવાન દર્શન કરીને ધન્યતા અનુભવી ભારતની અંદર પહેલી આ સરકારી બની કે જે ભારતની અંદર બનતા સર્વશ્રેષ્ઠ મંદિરની ગામડાના ગરીબના ગરીબ વ્યક્તિ એ ભગવાનના દર્શન કરી શકે તેવી સુવિધા પૂરી પાડી ભવિષ્યની અંદર આવી સુવિધા લાંબો સમય ચાલતી રહે તેવી ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી દાહોદ મત વિસ્તારના દરેક વિસ્તારમાંથી ભક્તો જોડાયા અને આનંદ નો લાભ લીધો સનાતન ધર્મ અને સંસ્કૃતિની ઝલક જોવાા મળી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]