ધીરેન પટેલ અમદાવાદ માટે લાવ્યા ગોલ્ડ મેડલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fca7hz8phutsr3df/" left="-10"]

ધીરેન પટેલ અમદાવાદ માટે લાવ્યા ગોલ્ડ મેડલ.


અમદાવાદના ધીરેન પટેલે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ સિરીઝ માં ગોલ્ડ મેડલ મેળવી ટોપનું સ્થાન મેળવ્યું છે,

ધીરેન પટેલે આ ગોલ્ડ મેડલ ફૂકેટમાં એશિયન ચેમ્પિયનશિપમાં મેન્સ ઓપન ૩૫+ કેટેગરીમાં જીત ની સિદ્ધિ હાસિલ કરી છે,

ધીરેન પટેલે ફાઇનલમાં વિયેતનામના મોન્ટે વોંગને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો,

ધીરેન પટેલે મુંબઈના તેના પાર્ટનર હિમાંશુ દેવાસ્કર સાથે પણ મેન્સ ઓપન ૨૫+ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]