પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં પંદર દિવસથી જીયો ના નેટવર્કમાં ધાંધિયા - At This Time

પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં પંદર દિવસથી જીયો ના નેટવર્કમાં ધાંધિયા


પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી જીઓ ના નેટવર્કમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ કોલ કરવામાં અને જે કોલ આવે તેમાં સ્પષ્ટ અવાજ નથી આવતો અને ઇન્ટરનેટ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનોએ જીઓ કેરમાં વારંવાર ફોન કરવા છતાં હજી કાંઈ નિવાળો આવ્યો નથી જીઓ સર્વિસ સેન્ટરમાં ગ્રામજનો ફોન કરે તો સર્વિસ સેન્ટરમાંથી તેવા જવાબ આપવામાં આવે છે કે યુઝર્સ વધારે છે અને આડકતરા જવાબો આપવામાં આવે છે કે હમણાં ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેવા અલગ અલગ જવાબો આપવામાં આવે છે તેના અધિકારીઓ સાથે સર્વિસ સેન્ટરમાં વાત કરીએ છીએ તો વાતને હકાલ પટ્ટી કરવામાં આવે છે મોટા રામપર ગ્રામજનો પંદર દિવસથી આવા પ્રશ્નોથી પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનોને કેટલા સમય સુધી હાલાકી નો સામનો ભોગવવો પડશે મોટા રામપર ગામમાં જીઓ નો ટાવર હોવા છતાં પ્રશ્નો ઊભા થાય છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.