મોટી લાખાવાડ ગામે હડમતીયા ગામે જવાના રસ્તેથી એક ઇસમની અટક - At This Time

મોટી લાખાવાડ ગામે હડમતીયા ગામે જવાના રસ્તેથી એક ઇસમની અટક


મોટી લાખાવાડ ગામે હડમતીયા ગામે જવાના રસ્તે ખીમાભાઈ રામાભાઈ જાદવ ઉમર 44 જે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા વીંછીયા પોલીસે અટકાયત કરી હતી. અને પ્રોહી કલમ 66 (1) મુજબ ફરિયાદ નોંધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.