ભાભર બાર‌એસોસિએસન ની પ્રમુખ ઉપપ્રમુખ ચુંટણી યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jjb4evsdgqewa87r/" left="-10"]

ભાભર બાર‌એસોસિએસન ની પ્રમુખ ઉપપ્રમુખ ચુંટણી યોજાઈ


ભાભર બાર એસોસિએશનની ચુંટણી યોજાઈ. તેમાં ચૂંટણીમાં પ્રમુખ પદમાં કે.એન.વૈષ્ણવ એડવોકેટ, ઉપપ્રમુખ પદમાં કે.બી.ઠાકોર એડવોકેટ, સેક્રેટરી પદમાં એમ.એસ.જયસ્વાલ એડવોકેટ, ખજાનચીમાં જે.આર.જોષી એડવોકેટ, વિજેતા થયેલ છે. વિજેતા ઉમેદવારોએ ભાભર બારના તમામ વકીલ મિત્રોનો આભાર માનેલ. અને તમામ વકીલો સાથે રહી ભાભર બારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપેલ.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]