હળવદના ટીકર ગામ નજીકથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું - At This Time

હળવદના ટીકર ગામ નજીકથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું


હળવદના ટીકર ગામે રણની ઢસી નજીકથી નવજાત શિશુ મળી આવતા હળવદ પોલીસની ટીમ સ્થળ પર દોડીને તપાસ કરતા શિશુ મૃત હાલતમાં જણાઈ આવતા વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના ટિકર ગામે આવેલ રણની ઢસી નજીકથી બપોરના સમયે નવજાત શિશુ મળી આવતા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસે સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવતા નવજાત શિશુ મૃત હાલતમાં જણાઈ આવ્યું હતું જેથી પોલીસે નવજાત શિશુના મૃતદેહને પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.