ભાવનગર ના માલણકા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન - At This Time

ભાવનગર ના માલણકા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન


વિકસિત ભારત સંકલ્પ યાત્રા : ભાવનગર જિલ્લો

માલણકા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભાવનગર જિલ્લામાં ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર તાલુકાનાં માલણકા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જુદી જુદી ૧૭ જેટલી યોજનાઓના લાભો લાભાર્થીના ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવાયો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન પશુપાલન પ્રભાગ ગુજરાત રાજ્ય અને પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા માલણકા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુઓને લગતી સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.