બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની ટીમ હરિદ્વાર મહાસંમેલન માટે જવા રવાના - At This Time

બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની ટીમ હરિદ્વાર મહાસંમેલન માટે જવા રવાના


બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદની ટીમ હરિદ્વાર મહાસંમેલન માટે જવા રવાના

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાના આદેશ મુજબ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર અધ્યક્ષ વનરાજસિંહ ખેર,રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ તાલુકા અધ્યક્ષ ભાવેશભાઈ પરમાર,રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા મંત્રી દિનેશભાઈ પરમાર,રાષ્ટ્રીય બજરંગ દળ રાજકોટ જિલ્લા અધ્યક્ષ દીપુભાઈ,ગૌરક્ષ અધ્યક્ષ કલ્પેશભાઈ ચાવડા, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તાલુકા મંત્રી દિલીપભાઈ ડાભી,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ હિતેશભાઈ પરમાર સહીતની ટીમ જય શ્રી રામના નારા સાથે હરિદ્વાર જવા રવાના.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
મો.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.