દાંતાના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક ઘરની દીવાલ થઈ ધરાસાઈ .. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j2o8a2xynyzifv23/" left="-10"]

દાંતાના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક ઘરની દીવાલ થઈ ધરાસાઈ ..


દાંતા બ્રેકિંગ..બનાસકાંઠા

દાંતાના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક ઘરની દીવાલ થઈ ધરાસાઈ ..

વરસાદના કારણે અનેક સ્થળો પર ઘર પડવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠાના દાંતા વિસ્તારથી સામે આવી છે..

ઘરની દિવાલ ધરાસાઈ થતાં ઘરની ઉપર રહેલ પતરા પણ નીચે પડ્યા..

વરસાદના કારણે લક્ષ્મીપુરા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું...

સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોય મોટી જાનહાની ટળી...

દાંતા વિસ્તારમાં રહેતા હરિભાઈ ગણેશભાઈ સોલંકીના ઘરની દિવાલ થઈ ધરાસાઈ..

ઘરમાં રહેલ સામાનને થયું ભારે નુકસાન...

વરસાદના પગલે લક્ષ્મીપુરા વિસ્તારમાં ઘરની દિવાલ ધરાસાઈ થતાં વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ...

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]