અમદાવાદના પૂર્વ વિસ્તારમાં PCB ટીમનો સપાટો ૩ આરોપી સહીત લાખોની કિંમતનો દારૂ સાથે અન્ય મુદ્દામાલ જપ્ત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/itvpu8aop421dqlu/" left="-10"]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં PCB ટીમનો સપાટો ૩ આરોપી સહીત લાખોની કિંમતનો દારૂ સાથે અન્ય મુદ્દામાલ જપ્ત.


ગાંધીના ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યમા મંગાવી દારૂના વેંપલા કરતાં અસામાજિક તત્વો દ્વારા મોટા પાયે દારૂની હેરાફેરી કરતાં ૩ ઈસમોને રૂપિયા ૫ લાખ થી વધારેના મુદ્દામાલ સાથે PCBની ટીમે રામોલ વિસ્તારમાં રેડ દરમિયાન ધરપકડ,

અમદાવાદ PCB ના મા.P.I તરલ ભટ્ટ સાહેબના માર્ગદર્શન અને સૂચના આધારે PCB ની ટીમ દ્વારા ૭ જૂનના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાં PCBની રેડ દરમિયાન પકડાયેલ દારૂ અને આરોપીના નામ, મુદ્દામાલ ની વિગતવાર માહિતી ,

પકડાયેલ આરોપી:-

1 - મધુસુધન ઉર્ફે મદિયો ,
2 - ઉપેન્દ્ર ઉર્ફે ટીનો,
3 - પિન્ટુ,

ઇંગલિશ દારૂનો માલ આપનાર મહારાજ નામનો શખ્સ રાજસ્થાનનો રહેવાસી,

પકડાયેલ મુદ્દામાલ ની વિગત :-

પકડાયેલ દારૂની પેટીઓ - 68 નંગ

મેકડોવેલ નં - 1 વીસ્કી કુલ 612 નંગ, કિંમત 229500/-

ઓલ સીઝન વીસ્કી કુલ 204 નંગ, કિંમત 102000/-

વોક્સવેગન પોલો કાર 1, કિંમત 200000/-

મોબાઇલ નંગ - 2, કિંમત 10000/-

રોકડ રકમ - 12960/-,

કુલ મુદ્દામાલ કિંમત - 554460/-

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]