રાજુલા ખાતે રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ પ્રદેશ ભાજપના મહેશભાઈ કસવાળા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિ - At This Time

રાજુલા ખાતે રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ પ્રદેશ ભાજપના મહેશભાઈ કસવાળા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિ


.

આજરોજ રાજનૈતિક પ્રવાસ અંતર્ગત રાજુલા ખાતે પ્રદેશ ભાજપ ના મહેશભાઈ કસવાળા સાથે કેસરીનંદન હનુમાનજી મંદિરના સાનિધ્ય થી પ્રારંભ કર્યો હતો બાદમાં કાર્યકર્તાઓ વિસ્તારક વૈભવભાઈ પટેલ સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી

આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઇ નકુમ તાલુકા ભાજપના પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ લાડુમોર માર્કેટીંગ યાર્ડના ચેરમેન છગનભાઇ ધડુંક ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ ભીખાભાઇ ચૌહાણ નારણભાઇ ગોહિલ મુકેશભાઈ ગુજરી માધુભાઈ વોરા કનુભાઈ કલસરિયા અરજનભાઈ વાઘ કરશનભાઇ ચૌહાણ વિનુભાઈ તારપરા માનસિયાભાઈ સાગરભાઈ સરવૈયા ડો હિતેશ હડિયા સંજયભાઈ ધાખડા મહેન્દ્રભાઈ ધાખડા વલકુંભાઈ બોસ દોલતરાય રાજગોર ગભરુભાઈ પિંજર ઘનશ્યામભાઈ મશરૂ સંજયભાઈ લડવા ગાજેન્દ્રસિંહ પરમાર સમીર કનોજીયા ભાવેશભાઈ મોઠિયા પ્રદીપ ટાંક ડો બાવલિયાસહેબ જયંતીભાઈ જાની દિલીપભાઈ જોશી કાનભાઈ ભરવાડ ભોળાભાઈ લાડુમોર ઘનશ્યામભાઈ સાવલિયા મનુભાઈ ઝાપોદર કમલેશભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon