રાજુલા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી ગણતરીના દિવસોમાં શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j5pi0odybijvvuos/" left="-10"]

રાજુલા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી ગણતરીના દિવસોમાં શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ.


અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વ યે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૨૦/૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો ૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢી રાજુલા પો.સ્ટે. લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી:–
• રાજેશ ઉર્ફે રાજુ દાદુભાઇ ગુજરીયા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.ખેરા તા.રાજુલા જી.અમરેલી

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે તથા IC ભરતભાઇ એમ.વાળા તથા PC રોહીતભાઇ કાળુભાઇ તથા PC મિતેશભાઇ કનુભાઇ વાળા તથા PC સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]