અમદાવાદ ના વાસણા પોલીસ દ્વારા મતદાન માટે લોકો ને જાગૃત કર્યા હતા - At This Time

અમદાવાદ ના વાસણા પોલીસ દ્વારા મતદાન માટે લોકો ને જાગૃત કર્યા હતા


તા:-૨૧/૦૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ શહેર ના વાસણા પોલીસ સ્ટેશન દ્વારા આવનાર લોકસભા ના ઇલેક્શન ને ધ્યાને લઇ લોકોમાં મતદાન પ્રતિ જાગૃત કરવાની કામગીરી હાથ ધરી હતી

અમદાવાદ ના વાસણા પોલીસ સ્ટેશન દ્વારા વાસણા વિસ્તાર ની અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા લોકો ને મતદાન માટે લોકો ને જાગૃત કર્યા હતા જેમાં વાસણા વિસ્તારમાં જાહેર સ્થળ જેમ કે બાગ બગીચા તેમજ અન્ય સોસાયટી માં મતદાન માટે જાગૃત કર્યા હતા

રિપોર્ટ:-ધામેલ દિપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.