લક્ષ ઈન્વેસ્ટમેન્ટ પરિવાર દ્વારા પાંગરતી પ્રતિભા ઓ રમતવીરો નો સત્કાર સમારોહ - At This Time

લક્ષ ઈન્વેસ્ટમેન્ટ પરિવાર દ્વારા પાંગરતી પ્રતિભા ઓ રમતવીરો નો સત્કાર સમારોહ


દામનગર ગાયત્રી મંદિર ખાતે પાંગરતી પ્રતિભા ઓનું સન્માન શહેર માં ૧૨ વર્ષ થી સતત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી નિર્દોષ મનોરંજન અને પાંગરતી પ્રતિભા ને પ્રોત્સાહન પૂરું પડતા આયોજકો અને રમતવીરો નો ઉત્સાહ વધારવા લક્ષ ઇન્વેસ્ટમેન્ટ પરિવાર દ્વારા આર્ટસ ઓફ લીવીંગ માં ભાવનાબેન ઉનડકટ ની ઉપસ્થિતિ માં ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજકો અને રમતવીરો ને શિલ્ડ સન્માન પત્ર એનાયત કરી વિશિષ્ટ સન્માન કરતા સંજયભાઈ તન્ના અશ્વિનભાઈ ખખ્ખર રાજેશભાઇ કનાડીયા પ્રીતેશભાઈ નારોલા ધ્રુવભાઈ ભટ્ટ કોશિકભાઈ બોરીચા કિશોરભાઈ વાજા દેવચંદભાઈ આલગિયા ભાવેશભાઈ ગઢવી સાગર ખખ્ખર શલેશભાઈ મોટાણી સહિત ના ઓ એ ધુધાભાઈ ભુવા મુનાભાઈ સાસલા મુકેશભાઈ દહીંથરા રઘુભાઈ સાસલા સહિત ના રમતવીરો અને આયોજકો નું શિલ્ડ સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું સ્વામિનારાયણ ગુરૂકુળ પરિસર માં છેલ્લા ૧૨ વર્ષ થી ક્રિકેટ ટુર્નામેન્ટ ના સુંદર આયોજન ની સરાહનીય પ્રવૃત્તિ બદલ પાંગરતી પ્રતિભા નો સત્કાર કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.