આયુષ્માન આરોગ્ય મંદિર લાકડીયા ખાતે વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

આયુષ્માન આરોગ્ય મંદિર લાકડીયા ખાતે વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી


આજ રોજ વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસર
ડો.નારણસિંગ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડો.રવિ સાહેબ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો.ભૂમિકા મેડમ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર લાકડીયા 1, 2, 3 ખાતે વિશ્વ મલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો છે મચ્છરો દ્વારા ફેલાતો રોગ મેલેરિયા એ ખૂબ જ જીવલેણ રોગ છે તેમજ આરોગ્ય કર્મચારી દ્વારા પેમ્પલેટ વિતરણ કરી રેલી કરવામાં આવી તેમજ વાહક જન્ય રોગો વિસે સમજાવવામાં આવ્યું તેમજ તેને કઇ રીતે અટકાવી શકાય તેના વિશે સમજવામાં આવ્યું જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર લાકડીયા 1 2 3 ના MPHW,CHO, આશા વર્કરબેનો હાજર રહ્યા હતા.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.