બિજી મે એ વડાપ્રધાન મોદી સાહેબ વિદ્યાનગરની મુલાકાતે, પ્રશાસનની તડામાર તૈયારીઓ શરૂ - At This Time

બિજી મે એ વડાપ્રધાન મોદી સાહેબ વિદ્યાનગરની મુલાકાતે, પ્રશાસનની તડામાર તૈયારીઓ શરૂ


લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક મેળવવા માટે ભાજપે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2-5-24 ને ગુરૂવારના રોજ સવારે 11 કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે. આ અંગે આજ થી જ પ્રશસન દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે વિદ્યાનગર પોલીસ દ્વારા શાસ્ત્રી મેદાનમાં પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.