ઉમરાળા તાલુકાના મતદારોને અવશ્ય મતદાન કરવા જાગૃતિ અભિયાન - At This Time

ઉમરાળા તાલુકાના મતદારોને અવશ્ય મતદાન કરવા જાગૃતિ અભિયાન


ઉમરાળા તાલુકાના વિવિધ ગામોમાં મતદાન અવશ્ય કરાવા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો ઉમરાળા તાલુકા પંચાયત દ્વારા 50% થી નીચે મતદાન થતા મતદાન મથકો તેમજ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પી.જી.મકવાણા ના માર્ગદર્શન હેઠળ વિવિધ ગામોમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં મતદાન અંગે ની જાગૃતિ લાવવા રંગોળી સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,તેમજ મતદાન શપથ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં આંગળવાડી ની બહેનો તેમજ શિક્ષક મિત્રો એ સારી ફરજ બજાવી ઉપરોક્ત તમામ કાર્યકમને સફળ બનાવવા મિશન મંગલમ ના યોગેશ કુવાડિયા સાથે તમામ સ્ટાફે ખૂબ સારી જેહામત ઉઠાવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.