જસદણના વીરનગરમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો - At This Time

જસદણના વીરનગરમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો


જસદણના વીરનગરમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો

વીરનગર માં દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. હાલમાં વ્યાજખોર સામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવે કોઈ વ્યાજખોર દબાવતાં હોય વ્યાજ ચક્ર ફસાયેલા હોય તો પોલીસ ને જાણ કરવી જેવી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરેલ તેમજ લોકદરબરમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.