સૌરાષ્ટ્ર ના પેરિસ ગણાતા મોરબી રાજકોટ સહિત ના વિસ્તારો માં વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ ની બેઠક માં રૂપાલા ની ટીકીટ રદ કરવા ની ઉઠતી માંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ia7yh3fon72b1jdz/" left="-10"]

સૌરાષ્ટ્ર ના પેરિસ ગણાતા મોરબી રાજકોટ સહિત ના વિસ્તારો માં વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ ની બેઠક માં રૂપાલા ની ટીકીટ રદ કરવા ની ઉઠતી માંગ


સૌરાષ્ટ્ર ના પેરિસ ગણાતા મોરબી સહિત ના વિસ્તારો માં વિવાદિત નિવેદન મુદ્દે રૂપાલા ની ટીકીટ રદ કરવા ની ઉઠતી માંગ

અમરેલી ના ઈશ્વરીયા ના અને રાજ્યસભા ના સભ્ય કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ના વિવાદિત નિવેદન મુદ્દે માફામાફી બાદ પણ વિવાદ વધી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર ના રાજકોટ મોરબી જસદણ સહિત માંથી રાજકોટ લોકસભા સહિત ના વિસ્તારો માં ક્ષત્રિય સમાજ લાલઘૂમ
ગુજરાત પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો લોકસભા રાજકોટ બેઠક ઉપર ના ઉમેદવાર તરીકે રૂપાલા ની ટીકીટ રદ કરવા ઉગ્ર માંગ ઉઠી રહી છે ત્યારે બહુ બોલકા અને ગમે તેને ઉતારી પાડવા માટે જાણીતા બનેલ રૂપાલા ની માફામાફી પછી પણ વિવાદ શમવા ને બદલે વકરી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય માં ૫૦ લાખ થી વધુ મતદારો ની સંખ્યા ધરાવતા સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ થી વિમુખ થશે તો ભાજપ માટે આકરા ચડાણ થશે કદ પ્રમાણે વેતરી દેવા ની વૃત્તિ માટે જાણીતી પાર્ટી ને ક્યારેક ભારે પડી શકે છે અઠેગઠે ઓઠાં દ્રષ્ટાંત વ્યગ માટે ખૂબ પ્રચલિત બનેલા પરસોતમ રૂપાલા પક્ષ ના કાર્યકરો ને પણ ઉતારી પાડવા માટે જાણીતા છે ત્યારે આજે મોરબી અને રાજકોટ માં ક્ષત્રિય સમાજ ની બેઠક માં રૂપાલા ની ટિકીટ રદ કરવા ઉઠતી માંગ ભાજપ માટે સાપે સસુંદર જેવી હાલત થઈ શકે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]