ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નગર પ્રા.શાળા.નં.24 બોટાદ ખાતે ધુળેટી પર્વ નિમીતે ઉજવવામાં આવ્યો રંગોત્સવ કાર્યક્રમ - At This Time

ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નગર પ્રા.શાળા.નં.24 બોટાદ ખાતે ધુળેટી પર્વ નિમીતે ઉજવવામાં આવ્યો રંગોત્સવ કાર્યક્રમ


ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નગર પ્રા.શાળા.નં.24 બોટાદ ખાતે ધુળેટી પર્વ નિમીતે ઉજવવામાં આવ્યો રંગોત્સવ કાર્યક્રમ

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરું મહત્વ છે,ભારતમાં ઉજવાતા તહેવારોમાં કંઈકને કંઈક સંદેશો રહેલો હોય છે ત્યારે બાળકોમા ભાઈચારો અને એકબીજા પ્રત્યે સવેંદના અને એકતાના ભાવો જળવાઈ રહે તે હેતુ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નગર પ્રા.શાળા નં.24 બોટાદ ખાતે આચાર્ય ભૂમિબેન પટેલના આયોજન હેઠળ શાળામાં ધામધૂમથી ધુળેટીની ઊજવણી કરવામાં આવી.જેમાં તમામ બાળકો ઉત્સાહભેર જોડાયેલ,તેમજ મધ્યાહનભોજન સંચાલક અને શિક્ષકોના સાથ સહયોગ થકી બાળકોને ખજૂર અને ધાણીનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો.ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના સૌ સદસ્યોએ જહેમત ઉઠાવેલ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.