વટવા વિધાનસભામાં આવેલી પી. ડી. પંડયા કોલેજ વટવા ખાતે 76માં સ્વતંત્રતાદિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

વટવા વિધાનસભામાં આવેલી પી. ડી. પંડયા કોલેજ વટવા ખાતે 76માં સ્વતંત્રતાદિવસ ની ઉજવણી કરવામાં આવી


વટવા વિધાનસભામાં આવેલી પી. ડી. પંડયા કોલેજ વટવા ખાતે 76માં સ્વતંત્રતાદિવસ ની ઉજવણી
કરવામાં આવી...

વટવા વિધાનસભામાં આવેલી પી. ડી. પંડયા કોલેજ વટવા ખાતે 76માં સ્વતંત્રતાદિવસ ની ઉજવણીમાં સહભાગી થઇ ધ્વજવંદન કરી સૌને સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામનાઓ પાઠવી...

તથા દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનારા આપણા સ્વતંત્રતા સેનાનીઓને વંદન કરું છું....

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના દિશાનિર્દેશમાં દેશનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે...

અને આજે ભારત સમગ્ર વિશ્વ માટે વિકાસની નીતનવી કેરી કંડારી રહ્યો છે....

આરોગ્ય, ખેતી, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ જનજન સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે...

અને જરૂરી તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે આવો આપણે સૌ પણ એકજુટ થઈને દેશના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી એક જવાબદાર નાગરિક બનીએ...

ભારત માતા કી જય...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.