સાબરકાંઠામાં બે દિવસ થી મેઘરાજા એ રેકોર્ડ તોડયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/drps15hqfbu1mdsg/" left="-10"]

સાબરકાંઠામાં બે દિવસ થી મેઘરાજા એ રેકોર્ડ તોડયો


સાબરકાંઠામાં બે દિવસ થી મેઘરાજા એ રેકોર્ડ તોડયો છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાની હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે બિજિ તરફ જોઈતો વડાલી તાલુકાની તમામ નદીઓ ભરપૂર ચાલી રહી છે.
. સાબરકાંઠા at this time news.
રિપૉટ નવાઝ ખાન આર પઠાણ.ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]