મહિલા નગરસેવકના ઘરે પાણી માટે મોરચો પહોંચ્યો , પિતાએ ઉપરાણું લેતા હોબાળો. - At This Time

મહિલા નગરસેવકના ઘરે પાણી માટે મોરચો પહોંચ્યો , પિતાએ ઉપરાણું લેતા હોબાળો.


વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમા સમાવિષ્ટ નાગરવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપ કોર્પોરેટરના ઘરે પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો . મંજાલપુર અને સમસ્યાનું નિરાકરણ નહીં કરતા કોર્પોરેટરનો ઘેરાવો કરી ઝાટકણી કાઢી હતી . દરમિયાન આજરોજ મહિલાઓનો મોરચો કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત માટે વોર્ડ કચેરીએ ઘસી ગયો હતો.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.