લોકસભા ચૂંટણી ૭મી મેં ૨૦૨૪. - At This Time

લોકસભા ચૂંટણી ૭મી મેં ૨૦૨૪.


અરવલ્લી જિલ્લામાં સવારે 07.00 am થી 01.00 pm ના છ કલાકમાં ૩૯.૧૩ ટકા મતદાન*

મોડાસા - ૩૯.૪૭ %
ભિલોડા - ૪૧.૧૮%
બાયડ - ૩૬.૦૯ %

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.