માળિયા હાટીનામાં રામ મંદિરનું ઉત્સાહ ભેર ભૂમિપૂજન - At This Time

માળિયા હાટીનામાં રામ મંદિરનું ઉત્સાહ ભેર ભૂમિપૂજન


માળીયા હાટીના psi પી.કે.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

માળીયા હાટીના વિશ્વહિન્દુ પરિષદ દ્વારા મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં ફટાકડા ની આતશબાજી કરી

જય શ્રી રામ નામ થી માળીયા હાટીના ગુંજી ઊઠતા ધર્મપ્રેમી જનતામાં અનહેરો થનગનાટ

ઠેર ઠેર ધરે દીવડા પ્રગટાવવા માં આવ્યા સાથે આકર્ષક રંગોળી બનાવવામાં આવી

અલગ અલગ શેરી મહોલા શણગાર સાથે ભગવાન શ્રી રામ ની ઝુંપડી ના ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા

અયોદ્ધાયામાં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામચંદ્રજી મઠમાં, જલારામ મંદિરમાં,રામ મંદિર, ચિત્રકૂટ ધામ, વડાલીયા હનુમાન મંદિર, સ્ટેશન પ્લોટ, ખાતે 56 ભોગ અન્નકૂટ તેમજ શ્રી ભગવાન રામની સમૂહ મહા આરતી કરવામાં આવી હતી

આ તકે સ્ટેશનપ્લોટ વિસ્તાર તેમજ ચિત્રકૂટધામના લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા

નાના બાળકો આકર્ષણ વેશ ભૂષા માં ભગવાન રામના સ્વરૂપમાં જોવા મળ્યા હતા

વિવિધ મંદિરો માં તેમજ વિવિધ સોસાયટીમાં બટુક ભોજન તેમજ મહા પ્રસાદ રાખવામાં આવ્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.