આટકોટમાં ભીખા દેહા ડોટા હુશેની ચોકમાં જાહેરમાં કેફી પ્રવાહિ પીધેલ હાલતમાં ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hyxtj1ul17fkwxng/" left="-10"]

આટકોટમાં ભીખા દેહા ડોટા હુશેની ચોકમાં જાહેરમાં કેફી પ્રવાહિ પીધેલ હાલતમાં ઝડપાયા


આટકોટમાં ભીખા દેહા ડોટા હુશેની ચોકમાં જાહેરમાં કેફી પ્રવાહિ પીધેલ હાલતમાં ઝડપાયા

પોલિસ આટકોટ હુશેની ચોકમાં પહોંચતા એક ઇસમ જાહેરમા લથડીયા ખાતો બકવાસ કરતો જોવામા આવતા તુંરત જ તેને રોકી ચેક કરતા નશાતળે જણાતા તુંરત જ રૂબરૂ મજકુર ઇસમનું નામ-ઠામ પુંછતા પોતે પોતાનું નામ ભીખાભાઇ દેહાભાઇ ડોટા જાતે-અનુ.જાતિ ઉ.વ-૪૦ ધં ધો-મજુરી રહે-આટકોટ હુશેની ચોક તા-જસદણ વાળો હોવાનું પોતાની થોંથરાતી જીભે જણાવેલ પોતાની પાસે કોઇ પાસ પરમીટ નહી હોવાનું જણાવતો હોય જેથી મજકુર ઇસમએ પ્રોહી એક્ટ ક – ૬૬(૧)(બી) મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]