હવામાનને લઈને જસદણ યાર્ડની જાહેરાત - At This Time

હવામાનને લઈને જસદણ યાર્ડની જાહેરાત


હવામાનને લઈને જસદણ યાર્ડની જાહેરાત

બજાર સમિતિ-જસદણ દ્વારા જાહેરાત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી તા:૦૪/૦૩/૨૦૨૩ ને શનિવારથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ હોવાથી દરેક ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે માર્કેટ યાર્ડમાં ખેતપેદાશ માલ ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવા વિનંતી. તેમજ ખેડૂત ભાઈઓ કે વેપારી ભાઈઓનો ખુલ્લામાં પડેલ માલની ઢાંકવાની વ્યવસ્થા કરવા જાહેરાત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.