પોલીસ કર્મીઓને ચાલુ માસ નો વધારાનો પગાર નહીં મળે - At This Time

પોલીસ કર્મીઓને ચાલુ માસ નો વધારાનો પગાર નહીં મળે


પોલીસ કર્મીઓને ચાલુ મહિને નહીં મળે પગાર વધારાનો લાભ

સરકારે પગાર વધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને લાભ નહીં મળે

સરકારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIના પગારમાં કર્યો હતો વધારો

રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.