કુંભારખા ખાતે યોજાયેલ બ્લડ ડોનેટ કૅમ્પમાં ૫૧ બોટલ રક્ત એકત્ર કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/htkkxc3xj1dz0b9l/" left="-10"]

કુંભારખા ખાતે યોજાયેલ બ્લડ ડોનેટ કૅમ્પમાં ૫૧ બોટલ રક્ત એકત્ર કરાયું.


બનાસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પાલનપુર ના સયુંકત ઉપક્રમે સુઈગામ તાલુકાના કુંભારખા ગામે રવિવારે રક્તદાન કેમ્પ રાખવા માં આવ્યો હતો,જેમાં બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન પી.જે ચૌધરી સાહેબ અને બનાસડેરીના ડિરેક્ટર મુળજીભાઈના સહયોગથી તથા સુઈગામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સુઈગામ ભાભર વાવ અને કુંભારખા ગામના યુવાનો દ્વારા રક્તદાન કાર્યક્રમમાં 51 બોટલ બ્લડ ડોનેટ કર્યું અને ઉત્સાહથી તમામ યુવાનોએ ભાગ લીધો
સુઈગામ એપીએમસીના ચેરમેન માદેવભાઈ , પાર્ટીના પ્રમુખ નરસિંહભાઈ ભાટા , મહામંત્રી લક્ષ્મણભાઈ સુઈગામ , સંઘના પ્રમુખ રામજીભાઈ , પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ રાજપૂત , સાથે બાવાભાઈ માસ્તર ભરડવા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ , કાનજીભાઈ પટેલ સુઈગામ,યુવા પ્રમુખ પ્રવીણભાઈ રાજપૂત, મહામંત્રી શિવરામભાઈ તથા નવીનભાઈ ચાત્રા , શંકરભાઈ સવપુરા,નરેન્દ્રભાઇ લીંબુણી ડૉ કિર્તીભાઇ ભટાસણા કુંભારખા ગામના સરપંચ હરેશભાઈ પટેલ સહિત ગામના યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
૯૯૦૪૦૨૩૮૬૨.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]